SHREE MODASA EKDA DASHA KHADAYATA VASTIPATRAK SAMITI

Modasa-Estd 1979

1st VP Granth Publisher

Mumbai-1974 (1974-1979)

Late. Shree Chandulal Dungardas Shah

2nd VP Granth Publisher

Bolundra-1981 (1979-1984)

Late. Shree Manukantbhai C Shah

3rd VP Granth Publisher

Talod-1987 (1984-1988)

Late. Shree Damodardas V Shah

4th VP Granth Publisher

Modasa-1994 (1988-1994)

Dr.Mukundlal V Shah

5th VP Granth Publisher

Kotiyark-2000 (1997-2000)

Shree Vrundavan J Shah

6th VP Granth Publisher

Ahmedabad-2006 (2004-2006)

Shree Vinodkumar M Shah

7th VP Granth Publisher

Gandhinagar-2012 (2010-2012)

Shree Bharatkumar C Shah

No-img

8th VP Granth Publisher

Ahmedabad-2022 (2020-2023)

Shree Dipakkumar D Shah

Editor Desk Message

આપણા સમાજના લગ્ન ઉત્સુક યુવક કે યુવતી, પોતાના જીવનસાથીની યોગ્ય પસંદગી સમાજમાંથી જ કરી શકે, તે માટે આપણી વેબસાઈટ medkorg.in માં જ matrimonial feature ઉમેરલ છે. આ અંગેની ટૂંકમાં માહિતી

નીચે મુજબ છે

1. Internet Browser (Google અથવા Crome માં medkorg.in લખીને આપણી વેબસાઈટ શ્રી મોડાસા

એકડા દશા ખડાયતા વસ્તી પત્રક સમિતિ ખોલો.

2. User name અને Password process પૂર્ણ કરીને Home page ઉપર " My family" માં જાઓ.

(જરૂર પડે તો User Guide ઉપર ક્લિક કરવાથી યુઝર મેન્યુઅલ ગાઈડ મળશે. જેમાં આ વેબસાઈટ કેવી રીતે વાપરવી

તેની સંપૂર્ણ માહિતી આપેલ છે ).

3. જો તમારી ફેમિલીમાં કોઈ પણ સંતાન કે જે unmarried છે અને તે જ્યારે પણ 21 વર્ષ પુરા કરશે ત્યારે તેના

નામની સામે "Apply for MEDK Matrimonial" લિંક open થઈ જશે. આ લિંકમાં ક્લિક કર્યા પછી તેમાં

જણાવેલ માહિતી ભરવાની રહેશે. જ્યાં સુધી આ લીંક માં માહિતી ભરવામાં નહીં આવે ત્યાં સુધી તેની નીચે આપેલી બીજી લીંક

" List of MEDK Matrimonial" એક્ટિવ થશે નહિં અને ખુલશે પણ નહીં

4. હવે જો આપ આપના સંતાન માટે સમાજમાંથી યોગ્ય છોકરો કે છોકરી પસંદ કરવા માગતા હોવ તો આપે જાતે જ Apply for MEDK Matrimonial માં જઈને ફોર્મ ભરવાનું રહેશે, કે જે તમારા સંતાન ના નામની સામે આપેલ છે.

5. આપણી આ વેબસાઈટમાં યુવક કે યુવતી નો પર્સનલ ડેટા કે જે Apply for Matrimonial form માં ભરવાનો

રહેશે અને આ સિવાય યુવક/ યુવતી અને તેની ફેમિલીની બધી જ માહિતી આપણી વેબસાઈટમાંથી ઓટોમેટીક લેવામાં આવશે.

માટે Apply for MEDK Matrimonial form ભરતા પહેલા તમારા ફેમિલી ના દરેક વ્યક્તિના ડેટા ચેક કરવા

અને જરૂર પડે તો સુધારવા જરૂરી છે. ( ખાસ વિનંતી કે દરેક વ્યક્તિની જન્મ તારીખ, બ્લડ ગ્રુપ, address,

મોબાઈલ નંબર, email address, Marital status, Gender, એજ્યુકેશન & Current Activity વિગેરે

માહિતી update કરી લેવી. કારણ કે આ જ માહિતી સામેવાળી વ્યક્તિને પ્રાપ્ત થશે)

6. Apply for MEDK Matrimonial form માં જ્યાં સ્ટાર ( * ) છે તે વિગત ફરજિયાત ભરવાની છે. જ્યાં સુધી આ સ્ટારવાળી માહિતી ભરવામાં નહીં આવે, ત્યાં સુધી ફોર્મ સબમીટ થશે નહીં. અને બીજી લિંક List of MEDK Matrimonial ખુલશે નહીં.

7. એક વખત ફોર્મ ભર્યા પછી તેમાં કોઈ પણ માહિતીમાં ફેરફાર હોય તો તે જ ફોર્મ ને ફરી ક્લિક કરવાથી મેમ્બર જાતે જ સુધારા વધારા કરી શકશે.

8. matrimonial વેબસાઈટમાં યુવકને ફક્ત યુવતીઓની જ માહિતી મળશે અને યુવતીઓને ફક્ત યુવકની જ માહિતી મળશે.

9. હવે જ્યારે આપ List of MEDK Matrimonial ખોલશો ત્યારે first line માં "Matrimonial List " માં તમારા માટે કેટલા યુવક કે યુવતી છે તેની સંખ્યા દર્શાવવામાં આવશે સાથે સાથે તેનીબાજુમાં My Preferred List સંખ્યા 0 દર્શાવેલ હશે. તેની નીચેની લાઈનમાં My Profil લિંક મુકેલ છે. જે ક્લિક કરવાથી આપે ભરેલ, તમારી પોતાની માહિતી જોવા મળશે.

10. દરેક યુવક કે યુવતી પોતાની પસંદગી સારી રીતે કરી શકે તેના માટે Multi layer Search options પણ આપે છે.

11. દરેક કેન્ડીડેટ્સ ના ફોટાની નીચે View Family Details આપેલ છે. જ્યાં ક્લિક કરવાથી તે કેન્ડીડેટ્સ ના ફેમિલી ની માહિતી અને ફેમિલી ટ્રી પણ આપ જોઈ શકશો.

12. જો આપ આ વિગત આપના મોબાઇલમાં જોતા હશો અને આપને જે ફેમિલી ની માહિતી પ્રાપ્ત થાય તેમાં આપેલ ફોન નંબર પર ક્લિક કરવાથી તે ફેમિલીના જે તે વ્યક્તિ સાથે વાત પણ કરી શકશો.

13. કેન્ડીડેટ્સના પાસપોર્ટ સાઇઝના ફોટા ઉપર + My Prefer પર ક્લિક કરવાથી આપને પૂછવામાં આવશે કે શું તમે આને તમારા પ્રિફર લિસ્ટ માં એડ કરવા માગો છો અને જો "હા -Yes"" કરશો તો માય પ્રિફર લીસ્ટ કે જે ઝીરો સંખ્યા હતી તે હવે એક થશે. આ રીતે આપ આપની પસંદગીના કેન્ડિડેટ્સને લિસ્ટ માં અલગ તારવી શકશો.

14. My Prefer પર ક્લિક કરવાથી આપે જે અલગ પસંદ કરે યુવક કે યુવતી ની તેની માહિતી મળશે. હવે પાસપોર્ટ સાઇઝના ફોટા ઉપર ભાગમા - My Prefer ક્લિક કરવાથી તે વ્યક્તિનો બાયોડેટા તમારા માય પ્રીફર લીસ્ટ માંથી નીકળી જશે.

15. જો આપ તમારા દીકરા કે દીકરીનો બાયોડેટા Matrimonial સાઈટ માંથી દૂર કરવા માંગો છો તો તમારે જાતે જ જે તે યુવક કે યુવતીના Marital status કે જે unmarried છે તેની જગ્યાએ Engaged કરવામાં આવશે તો તમારું નામ ટેમ્પરરી નીકળી જશે. અને ફરી Unmarried કરશો તો ડેટા એક્ટિવ થઈ જશે. પણ જો " married" કરવામાં આવશે તો પરમેનેન્ટ નીકળી જશે. અને હવે જો "unmarried" કરવામાં આવશે તો ડેટા ફરી ભરવાના રહેશે.

16. આપણી આ વેબસાઈટમાં વિધવા, વધુર કે છુટાછેડા લીધે દરેક વ્યક્તિ આનો લાભ લઈ શકશે.


 

અમારાથી શક્ય બને તે બધા જ પ્રયત્નો કરીને આપણી જ્ઞાતિ માટે એક સારું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પ્રયત્ન કરવામાં આવેલ છે. જ્ઞાતિના દરેક યુવકો યુવતીઓ અને વાલીઓ તેનો ઉપયોગ કરેશે તો સમાજને એક નવી દિશા મળશે અને સમાજ ટેકનોલોજીના પંથે આગળ વધશે. આપ સર્વેને વિનંતી છે કે આપ આ matrimonial ની માહિતી તમારા દરેક whatsapp ગ્રુપમાં ફોરવર્ડ કરી સમાજના દરેક વ્યક્તિને પહોંચાડો.


 

આપ સર્વેના સહકારની અપેક્ષા સાથે ભરતભાઈ શાહના જય શ્રી કૃષ્ણ.

Late. Shree Dr C K Shah

(1994-1997)

Shree Amrutlal N Shah

(2000-2002)

Late. Shree Vallabhdas S Shah

(2002-2004)

Shree Jashvant K Shah

(2006-2008)

Shree Ratilal K Shah

(2008-2010)

Shree Sureshchandra R Shah

(2012-2014)

Late. Shree Jashvant R Shah

(2014-2016)

Shree Harshadkumar J Shah

(2016-2018)

Shree Mahendrakumar V Shah

(2018-2020)

All Rights Reserved. Shree Modasa Ekda Dasha Khadayata Vastipatrak Samiti.
Fb